GSTV
Home » News » હોસ્ટેલમાં ફરજ બજાવતા રેક્ટર પર ઘાતકી હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

હોસ્ટેલમાં ફરજ બજાવતા રેક્ટર પર ઘાતકી હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

મોડાસામાં એસપી કચેરી સામે ગુંડાગર્દીનો બનાવ સામે આવ્યો છે. જેમા ખાનગી હોસ્ટેલમાં ફરજ બજાવતા એક રેક્ટર પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. રેક્ટર તેની હોસ્ટલ પાસેથી શ્વાનને ભગાડી રહ્યો હતો જે મામલે 6 શખ્સોએ તેની પર ઘાતકી હુમલો કર્યો અને પાઈપ તેમજ લોખંડના કડા વડે કર્મચારીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે. ગંભીર રીતે માર મારવાને કારણે હોસ્ટેલના રેક્ટરને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ મામલે મોડાસા પોલીસે કુલ 6 શખ્સો સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!