GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

સાઉદી અરબના આભા ઓરપોર્ટ પર ડ્રોન હુમલો, એકની મોત 21 ઘાયલ

યમનના બળવાખોરોએ સાઉદી અરેબિયામાં આભા એરપોર્ટ પર હુમલો કર્યો. જેમાં એક વ્યક્તિની મોત થઈ છે, અને 21 ઘાયલ થયા. એવું કહેવામાં આવ્યું છે કે યમની બળવાખોરોએ આ હુમલો રવિવારે સાંજે ડ્રૉન દ્વારા કર્યો હતો. સાઉદી સૈન્યના જણાવ્યા પ્રમાણે, આ હુમલા એ સમયે કરવામાં આવ્યો છે કે યુ.એસ.ના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પિયો શાંતિ મંત્રણા માટે ઇરાન જવા જઈ રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં પ્રાદેશિક તાણ રહ્યો છે.

યુ.એસ. સર્વેલન્સ ડ્રૉનની તોડ્યા પછી ઇરાનને અમેરિકા સતત લશ્કરી કાર્યવાહી હાથ ધરવા માટે ધમકી આપી રહ્યું છે. ઈરાને ગુરુવારે યુ.એસ.નું એક સર્વેલન્સ ડ્રૉનને તોડી પાડ્યું હતુ. આ પછી, યુ.એસ. દ્વારા ઇરાન પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. અમેરિકા આર્થિક પ્રતિબંધો દ્વારા ઇરાન પર સતત દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે ઇરાન પર નવા યુએસ નિયંત્રણો સોમવારથી લાગુ કરવામાં આવશે. આ દરમિયાન, સાઉદી અરેબિયામાં આભા એરપોર્ટ પર એક હમલો થઈ ગયો હતો.

READ ALSO

Related posts

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને મળ્યો છૂટકારો

Pravin Makwana

અમદાવાદ: સાયન્સ સીટી ચાર રસ્તા પાસે કાર ચાલકે બે વ્યક્તિને લીધા અડફેટે, રાહદારીનું ઘટનાસ્થળે થયું કરૂણ મોત

Pravin Makwana

PHOTO: હિરાબાએ શિલાન્યાસની ઐતિહાસિક ક્ષણને ઘરે બેઠા નિહાળી, ટીવી પર જીવંત પ્રસારણ જોઈ ધન્યતા અનુભવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!