GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

વાપીની કંપનીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, અમદાવાદ ATSએ બે આરોપીઓની કરી ધરપકડ

વાપીમાં જાન્યુઆરી મહિનામાં એક કંપનીમાં થયેલી કરોડોની લૂંટ મામલે એટીએસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપી છોટા રાજન ગેંગના હોવાનું સામે આવ્યું છે. પોલીસે કર્ણાટકના ચિકમંગલુરથી સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના અને શરમત બેગ ઉર્ફે કાળુ હમામની ધરપકડ કરી છે.

પોલીસે કર્ણાટકના ચિકમંગલુરથી સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના અને શરમત બેગ ઉર્ફે કાળુ હમામની ધરપકડ કરી

  • જાન્યુઆરીમાં થયેલી ચકચારી લૂંટનો મામલો
  • બંને આરોપી છોટા રાજન ગેંગના હોવાનું આવ્યું સામે
  • જાન્યુઆરી માં થયેલી ચકચારી લૂંટનો મામલો
  • Ats એ 2 આરોપીની કરી ધરપકડ
  • બંને આરોપી છોટા રાજન ગેંગના હોવાનું આવ્યું સામે

બંને આરોપીઓ કુલ 19 ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે સંતોષ નાયક પાસેથી 70 લાખ રોકડા કબ્જે કર્યા છે. 90ના દાયકાના આખરના વર્ષોમાં ચાલી રહેલી ગેંગવોર દરમ્યાન બંનેએ દાઉદ ઇબ્રાહિમના બે ખાસ સાગરિતો કય્યુમ કુરેશી અને ઇકબાલ કંટુરાની હત્યા કરી હતી.

૭૦ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવીઃ એટીએસ

  • ૭૦ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવીઃ એટીએસ
  • વાપીની કંપનીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
  • એટીએસની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી
  • ઝડપાયેલા બંને આરોપી છોટા રાજન ગેંગના હોવાનું સામે આવ્યું

READ ALSO

Related posts

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari

કોરોનાનો પંજો બન્યો વધુ મજબૂત, કુલ કેસ 6.49 લાખ થયા, 24 કલાકમાં 22 હાજર કેસ

Bansari

ગલવાન હિંસાના શહીદોના નામે હશે દેશના આ સૌથી મોટા COVID-19 સેન્ટરના વોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!