Dwarka Videos ગુજરાતવાતાવરણમાં પલટો: કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિતદેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નજીક કેશોદ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે ત્યારે ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.