GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જમા કરાવો દર મહિને 210 રૂપિયા, મળશે 60 હજાર રૂપિયા વાર્ષિક Pension, જાણો કેવી રીતે

અટલ પેંશન યોજના અથવા એપીવાય કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત Pension યોજના છે જેનો લાભ તમામ નાગરિકો લઇ શકે છે. મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્ર પર ધ્યાન ધ્યાન દઈ ભારતના વરિષ્ટ નાગરિકોને સામાજિક અને આર્થિક સુરક્ષા આપવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. APY ને નેશનલ પેંશન સિસ્ટમ (NPS) હેઠળ પેંશન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

સરકાર સમર્થિત લઘુ બચત યોજના હેઠળ લાભાર્થીઓ માટે 1000 થી 5000 રૂપિયા વચ્ચે ન્યુનતમ માસિક પેંશન ગેરંટી છે. આ પેંશન યોજનામાં 18 વર્ષની ઉંમર ધરાવતી કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે છે અને 60 વર્ષ બાદ પેંશન મળવાનું શરૂ થઇ જાય છે.

Pension

40 વર્ષ સુધી ખોલી શકાય છે ખાતું

APY યોજના વિષે જણાવતા સેબી દ્વારા અધિકૃત કર અને રોકાણો નિષ્ણાત મણીકરણ સિંઘલ જણાવે છે કે અટલ પેંશન યોજનામાં એક રોકાણકાર 18થી 40 વર્ષ સુધીની ઉંમર સુધી ખાતું ખોલાવી શકે છે અને 6 વર્ષની ઉંમર બાદ એપીપી ખાતામાં રોકાણ ચાલુ રાખી શકે છે. 60 વર્ષ બાદ રોકાણકાર માસિક 1000 થી 5000 સુધીની પેંશન મેળવવા માટે પાત્ર બને છે. રોકાણકાર જે માસિક પેંશન મેળવવા ઈચ્છે છે તે APY ખાતું ખુલતા સમયે અને માસિક પ્રીમિયમના આધારે નક્કી થાય છે. જોકે, PFRDAના નવા દિશાનિર્દેશ અનુસાર કોઈ પણ વર્ષમાં એકવાર પોતાની પેંશનને અપગ્રેડ અથવા ડાઉનગ્રેડ કરી શકાય છે.

એપીવાય ચાર્ટ પર સેબી દ્વારા અધિકૃત કર અને રોકાણો નિષ્ણાત જીતેન્દ્ર સોલંકીએ વધુ વિસ્તારથી વાત કરી હતી.

Pension

READ MORE:

Related posts

હવે તમે ઓફલાઈન પણ કરી શકો છો ડિઝીટલ ટ્રાન્ઝક્શન, RBIએ કરી આ નવી સુવિધા

Mansi Patel

ગુગલ રેકોર્ડ કરી રહ્યું હતું તમારો અવાજ, હવે વગર પુછ્યે નહીં કરી શકે સેવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!