GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

અટલ બિહારી વાજપેયીની તબિયત અત્યંત નાજૂક, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે વાજપેયી

દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત અતિનાજૂક છે. હોસ્પિટલ દ્વારા બુલેટીનમાં કહેવાયું છે કે અટલ બિહારી વાજપેયીની તબીયત ખુબ નાજૂક છે અને તેમને લાઈફ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. અને ડોક્ટરની ખાસ ટીમ તેમની સારવારમાં લાગેલી છે. પી.એમ મોદી પણ તેમની તબીયત પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે ડોક્ટરોએ એમ પણ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં વાજપેયીની તબીયતમાં કોઈ ખાસ સુધારો નથી થયો.

Related posts

લેબનાનની રાજધાની બૈરૂતમાં થયેલા બે ભયાનક વિસ્ફોટમાં 10 લોકોના મોત

Nilesh Jethva

ભૂમિ પૂજન પહેલા બોલ્યા અડવાણી, પુરૂ થઈ રહ્યું છે મારા દિલનું સપનુ, કાલનો દિવસ ઐતિહાસિક

Mansi Patel

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ થઈ રહેલી રાજનીતિ મામલે આખરે આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!