GSTV
Home » News » વલસાડ : નદીના તેજ પ્રવાહમાં યુવક તણાયો, ફાયર ફાઈટરની ટીમે શોધખોળ શરૂ કરી

વલસાડ : નદીના તેજ પ્રવાહમાં યુવક તણાયો, ફાયર ફાઈટરની ટીમે શોધખોળ શરૂ કરી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના હુમારણ ખાતે વારોલી નદીના પ્રવાહમા યુવક તણાયો છે. ફાયર ફાઇટરની ટીમે યુવકને શોધવાની કવાયત હાથ ધરી છે. યુવકના નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જવાની ઘટનાને લઇને આક્રંદ ફેલાયો છે. પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લાગ્યું ગ્રહણ, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

Mayur

ગુજરાતમાં મહિલાઓ માટે રાજકોટ પોલીસ બની સૌથી અગ્રેસર, 24 કલાક આપશે સુરક્ષા

Mansi Patel

‘મારે તેને જાહેરમાં માર મારવો છે અને હું કોણ છું તે મારે બતાવવું છે’ ભાજપના નેતાની ફૂલ દાદાગીરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!