GSTV

અણીના સમયે બે ડેમમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને હાશકારો થયો

Last Updated on February 13, 2019 by

અરવલ્લી જિલ્લામાં અણીના સમયે બે ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોને હાશ થઇ છે. મેશ્વો અને માઝૂમ ડેમમાંથી ચોથા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું છે. માઝુમ ડેમમાંથી કેનાલમાં 40 ક્યુસેક પાણી છોડાયું છે. જેનાથી ધનસુરા અને મોડાસા તાલુકાની 600 હેક્ટર જમીનમાં 1500થી વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. તો મેશ્વો ડેમમાંથી 120 ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે ભિલોડા અને મોડાસાના 2500 ખેડૂતોની 1500 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. મહત્વનું છે કે બંને ડેમમાં હાલ સરેરાશ 65 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

Related posts

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah

કોરોનાથી થયેલ મોત પાછળ સરકારનું વળતર માનવ જાતની ક્રૂર મજાક, અમીત ચાવડાએ ઉઠાવ્યા સવાલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!