GSTV
Home » News » નોટબંધી સમયે કોંગ્રેસ દ્વારા કરોડો રૂપિયાનો હવાલો કર્યો હોવાના લગાવ્યા આક્ષેપ

નોટબંધી સમયે કોંગ્રેસ દ્વારા કરોડો રૂપિયાનો હવાલો કર્યો હોવાના લગાવ્યા આક્ષેપ

ભાજપે કોંગ્રેસ દ્વારા નોટબંધી દરમિયાન કરવામાં આવેલા કરોડો રૂપિયાના હવાલાનો ખુલાસો કર્યો છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, નોટબંધી દરમિયાન કોંગ્રેસના કાર્યાલયમાં રૂપિયા કિલોની ગણતરીએ આવતા હતા. નોટબંધી દરમિયાન 600 કરોડ રૂપિયા કોંગ્રેસ કાર્યાલ મોકલવામાં આવ્યા હતા. હવાલાના પૈસા કર્ણાટકમાં કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ ભાજપે કર્યા છે. ભાજપે સવાલ કર્યા છે કે, આ નાણાં ક્યાથી આવ્યા તે અંગે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જવાબ આપે.

Related posts

હોટનેસમાં આ અભિનેત્રી નો અંદાજ છે એકદમ અલગ, માયરા મિશ્રાનાં જુઓ PHOTOS

pratik shah

VIDEO: અચાનાક દેખાયો 13 ફૂટનો કિંગ કોબ્રા, મચી ગયો હડકંપ….

pratik shah

મેડિકલ સ્ટોર ભાડે આપતાં પહેલાં 100 વાર વિચારજો, સરકાર મારી દેશે દુકાનને તાળાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!