GSTV
Home » News » સોમનાથ મંદિર ખાતે ચોપાટી પર સ્વચ્છતાનું અભિયાન છેડાયું

સોમનાથ મંદિર ખાતે ચોપાટી પર સ્વચ્છતાનું અભિયાન છેડાયું

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ચોપાટી કલીન કરવા સ્વચ્છતા અભિયાન યોજાયુ હતું. 150થી વધુનો સ્ટાફ ચોપાટી ક્લિન કરવા જોડાયો હતો. તો સામાજીક સંસ્થાઓ તથા વિવિધ કચેરીઓનો સ્ટાફ પણ સ્વચ્છતા અંગેની જાગૃતિ અભિયાનમા જોડાયો હતો. અને આજથી 2 ઓક્ટોબર સુધી વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીમા પણ જાગૃતી ફેલાવવામાં આવશે. નગરપાલિકાના સહયોગથી એકઠો થયેલો હજજારો ઘન કચરાને એકઠો કરી લઇ જવામાં આવ્યો હતો.

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva

કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!