GSTV
Gujarat Government Advertisement

યુપી બજેટ સત્રના પ્રારંભમાં જ રાજ્યપાલના ભાષણમાં ‘ગવર્નર ગો બેક’ના નારા લાગ્યા

Last Updated on February 13, 2020 by Mayur

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. પરંતુ સત્ર શરૂ થતાં જ રાજ્યપાલના અભિભાષણ દરમ્યાન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો. સમાજવાદી પાર્ટીના સભ્યોએ વિધાનસભામાં ગવર્નર ગો બેકના નારા લગાવ્યા. આ હોબાળા વચ્ચે રાજ્યપાલે પોતાનું અભિભાષણ વાંચ્યું. વિપક્ષના સભ્યોએ નાગરિકતા સંશોધન કાયદો તેમજ એનઆરસી મુદ્દે ગૃહમાં ભારે ધમાલ મચાવી. વિપક્ષના તમામ સભ્યોએ હાથમાં બેનર અને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો. તેમજ કાયદો પરત લેવાની માંગણી કરી. વિપક્ષના વિરોધ પ્રદર્શનને કારણે ગૃહમાં જ્યાં નજર કરો ત્યાં બેનર અને પોસ્ટર જ નજરે પડતા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!