GSTV
Ajab Gajab Trending

64 વર્ષની ઉંમરે પણ પૌત્રી સાથે કરે છે વર્કઆઉટ, લોકો દાદીને પૂછે છે ફિટનેસનું રાઝ

ફિટનેસનો શોખ રાખવાવાળી લેસ્લી મેક્સવેલની ઉંમર 60 વર્ષથી વધારે છે, પરંતુ તેમને જોઈને કોઈ એમ ન કહી શકે કે તે 20 વર્ષની પૌત્રીના દાદી છે. લોકો હંમેશા તેમને પૌત્રીની મોટી બહેન સમજે છે. લેસ્લી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો અને ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે.

દાદી

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લેસ્લી અઠવાડિયાના 5 દિવસ જીમમાં વર્કઆઉટ કરે છે અને અત્યાર સુધી 30 લોકલ અને નેશનલ બિકીની કોમ્પિટિશનમાં ભાગ લઇ ચુકી છે. તેને તેઓ પહેલો શો 49 વર્ષની ઉંમરે કર્યો હતો. આ એ ઉંમર છે જયારે લોકો ફિટનેસની ચિંતા છોડી દે છે. તે હંમેશા પોતાની પૌત્રી ટીયા સાથે જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે અને તેને લોકો ટીયાની મોટી બહેન સમજી બેસે છે.

તમારું શરીર અને ઉંમર તેવી જ દેખાશે જેવું તમે ખાઓ છો કે જેવી તમે કસરત કરો છો. તે પોતાની ડાયટના રહસ્યો લોકો સાથે શેર કરતી રહે છે. જયારે દાદીની ફિટનેસ સારી હશે તો તેના ફોલોઅર્સની સંખ્યા પણ વધારે જ હશે.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV