બોલીવુડની એક્ટ્રેસ ભાગ્યશ્રીએ ભલે બોલીવુડનું ગ્લેમર છોડી દીધું હોય પરંતુ પોતાના અંગત જીવનમાં 49ની ઉંમરે પણ તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. સિલ્વર સ્ક્રિન પર નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે સેન્શેસન જરૂર બની રહે છે. ઇન્ટરનેટ પર હંમેશા એક્ટીવ રહેનારી ભાગ્યશ્રી 49ની ઉંમરે પણ સારી સારી એક્ટ્રેસને હોટ્નેસના મામલે પાચલ પડી દે તેવી દેખાય છે.
તેમના ફોટો માં જોઈ શકાય છે કે હાલતે ખૂબ ચીલ કરી રહી છે. ભાગ્યશ્રી હાલમાં ગ્રીસમાં છે તેમણે હાલમાં જ ઇન્સ્ટા પર પોતાના ફોટોઝ શેર કર્યા છે. તેને જોઈન કોઈ કહી ન શકે કે તેને ઉંમર 49 વર્ષની હશે.
ભાગ્યશ્રી હાલ લાંબા હોલિડે પર છે અને ગ્રીક ટ્રીપ પર ગઈ છે.
ભાગ્યશ્રી હોલિડે પર પોતાના પરિવાર સાથે નહીં પરંતુ ફ્રેન્ડસ સાથે ગઈ છે.
ફક્ત ભાગ્યશ્રી જ નહીં પરંતુ તેના બધા ફ્રેન્ડસ એવા લાગી રહ્યા છે જાણે કોઈ કોલેજ યંગસ્ટર્સ હોય.
ભાગ્યશ્રીના ચિલિંગ અંદાજને જોતા એવા લોકોએ તેની પાસેથી પ્રેરણા લેવી જોઈએ જે 40ની ઉંમર પછી જ પોતાને થાકેલા મહેસૂસ કરે છે.
ભાગ્યશ્રીની ખુબસુરતીનો રાઝ તેની ડેલી એકસરસાઈઝ અને જીમિંગ છે.
ભાગ્યશ્રી કલાકો સુધી જિમમાં પરસેવો પડે છે.
કદાચ તેમની ખુબસુરતીનો રાઝ એજ છે કે હાલમાં પણ તેમના ચેહરાનો નીખર તેવો જ છે જેવો સલમાન ખાન સાથે ની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ માં હતો. તે હજી પણ એટલી જ ચુલબુલી અને બબલી છે.
ભાગ્યશ્રીને બે બાળકો છે જેમનું નામ અવંતિકા અને અભિમન્યુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર તે પોતાના પુત્ર અભિમન્યુને ફિલ્મમાં લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં તે વાતની ઓફિસિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.