GSTV
Home » News » મેહસાણામાં નશામાં ધૂત કારચાલકે 4 લોકોને લીધી અડફેટે, બાદમાં લોકોએ ચખાડ્યો મેથીપાક

મેહસાણામાં નશામાં ધૂત કારચાલકે 4 લોકોને લીધી અડફેટે, બાદમાં લોકોએ ચખાડ્યો મેથીપાક

મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. કસ્બા વિસ્તારમાંથી દારૂના નશામાં કાર ચાલકે 4 વ્યક્તિઓને ભમરીયા નાળા સુધીમાં ટક્કર મારી હતી. હિટ એન્ડ રનમાં કાર ચાલકને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો. ઘાયલ મહિલાને મહેસાણા સિવિલમાં ખસેડાઇ હતી. અન્ય 3 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. પોલીસે હિટ એન્ડ રન કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. હિટ એન્ડ રન કરનાર ઉપ સરપંચ પીલુદરાનો રહેવાસી છે. આ બનાવને પગલે ભમરીયા નાળામાં ભારે ટ્રાફીક જામ થયો હતો.

READ ALSO

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલની મુલાકાતી લીધી

Nilesh Jethva

અબજો રૂપિયાની લક્ષ્મી દબાવીને બેઠા હતા આ ભગવાન, 90 કિલો સોનું અને કરોડો રૂપિયા રોકડા મળ્યા

Bansari

એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!