GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

ફ્લોરિડાની બેન્કમાં 21 વર્ષના યુવકનો ગોળીબાર : પાંચ લોકોનાં મોત

અમેરિકાના ફ્લોરિડાની બેન્કમાં 21 વર્ષના યુવકે ગોળીબાર કરતા પાંચ લોકોના મોત થયા છે. ફ્લોરિડાના સબરિંગ વિસ્તારમાં બનેલી ઘટના બાદ સ્થાનિક પોલીસ દોડી આવી હતી. ગોળીબારની ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઓછા ઓછા પાંચ લોકોના મોત થયા છે. જોકે, ગોળીબાર કરવાનું કારણ જાણવા મળ્યું નથી.

જેથી પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. અમેરિકામાં ગત વર્ષથી જાહેર જગ્યાઓ પર ગોળીબારની ઘટનામાં વધારો થયો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન પ્રમાણે-2017માં અમેરિકાએ ગન વાયોલન્સના કારણે 40 હજાર લોકોના મોત થયા છે. અને છેલ્લાં 50 વર્ષમાં અમેરિકામાં બંદૂકથી 50 લાખ લોકોના મોત થયા છે. તેમાં માસ શૂટિંગ અને હત્યા સંબંધિત 5 લાખ લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં, સારવાર અર્થે મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

pratik shah

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં

Nilesh Jethva

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!