GSTV

પગાર વધારાની રજૂઆત સરકારમાં બહેરાકાને અથડાતાં સચિવાલયમાં એક યુવકે ઝેર ગટગટાવ્યું

ગાંધીનગર ખાતે સચિવાલયના ગેટ નંબર એક પર એક યુવકે ઝેરી દવા પીધી હતી. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક જીઆઈએએસમાં નોકરી કરે છે. પગાર વધારાની વારંવાર રજૂઆત છતાં પગાર વધારો ન કરાતા અંતે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતુ. પોલીસની સામે જ જવાને દવા પીધી હતી. જો કે યુવકને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવક ગીર સોમનાથનો હોવાનું સામે આવી રહ્યું છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!