GSTV
Home » News » જુલાઇમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ૧.૦૮ ટકા : ૨૫ મહિનાની નીચલી સપાટી

જુલાઇમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ૧.૦૮ ટકા : ૨૫ મહિનાની નીચલી સપાટી

જુલાઇ મહિનામાં જથૃથાબંાૃધ ભાવાંક આાૃધારિત ફુગાવો ઘટીને ૧.૦૮ ટકા થયો છે જે ૨૫ મહિનાની નીચલી સપાટી દર્શાવે છે. સળંગ ત્રીજા મહિને જથૃથાબંાૃધ ભાવાંક આાૃધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ખાદ્યાન્ન વસ્તુઓ, ઇંાૃધણ અને મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવ ઘટવાાૃથી જુલાઇ મહિનામાં જથૃથાબંાૃધ ભાવાંક આાૃધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આાૃધારિત રીટેલ ફુગાવો જાહેર કરવામાં આવ્યો હતો. જે જૂન મહિના કરતા ૦.૦૩ ટકા ઘટીને ૩.૧૫ ટકા રહ્યો હતો

હવે જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આાૃધારિત રિટેલ ફુગાવો અને જ્થૃથાબંાૃધ ભાવાંક આાૃધારિત ફુગાવો બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે આરબીઆઇ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. જો કે આરબીઆઇ વ્યાજ દર નક્કી કરતી વખતે ફક્ત રીટેલ ફુગાવાને જ ધ્યાનમાં લેતી હોય છે. જથૃથાબંધ ભાવાંક આાૃધારિત ફુગાવામાં ૧૫ ટકા ભારાંક ખાદ્યાન્ન ફુગાવોનો હોય છે. જુલાઇ મહિનામાં ખાદ્યાન્ન ફુગાવો ૬.૧૫ ટકા રહ્યો છે. જે જૂન મહિનાં ૬.૯૮ ટકા હતો તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

ખાદ્યાન્ન વસ્તુઓની વાત કરીએ તો જુલાઇમાં બટાકાના ભાવમાં ૨૩.૬૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂન મહિનામાં બટાકાના ભાવમાં ૨૪.૨૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઇ મહિનામાં શાકભાજીનો ફુગાવો ૧૦.૬૭ ટકા રહ્યો છે. જે જૂન મહિનામાં ૨૪.૭૬ ટકા હતો. 

જો કે જુલાઇ મહિનામાં ફળોના ભાવમાં ૧૫.૩૮ ટકાનો વાૃધારો જાવા મળ્યો છે. જૂન મહિનામાં ફળોનો ફુગાવો ૧.૮૭ ટકા હતો. જ્થૃથાબંાૃધ ભાવાંક આાૃધારિત ફુગાવામાં ૧૩.૧૫ ટકા ભારાંક ાૃધરાવતા ઇંધણ અને વીજળીનો ફુગાવો માઇનસ ૩.૬૪ ટકા રહ્યો છે. જે જૂન મહિનામાં માઇનસ ૨.૨ ટકા હતો.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!