GSTV
Life Religion Trending

આજનું પંચાંગ તા.30-9-2022, શુક્રવારઃ આજે આસો સુદ પાંચમ, જાણો આજના ચોઘડિયા અને શુભ મુહુર્ત

આસો સુદ પાંચમ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૭ મિ.

નવકારસી સમય (અ) ૭ ક ૧૯ મિ. (સુ) ૭ ક. ૧૮ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.

જન્મ રાશિ : વૃશ્ચિક (ન. ય.) રાશિ આવશે

નક્ષત્ર : અનુરાધા ૨૮ ક. ૧૯ મિ. સુધી પછી જ્યેષ્ઠા. જ્યેષ્ઠા નક્ષત્રની વિધિ કરાવવી

ગોચર ગ્રહ : સૂર્ય- કન્યા, મંગળ- વૃષભ, બુધ- કન્યા, ગુરૃ- મીન, શુક્ર- કન્યા, શનિ (વ)- મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- વૃશ્ચિક, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો, મકર રાહુકાળ : (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી, શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવત : ૨૫૪૮ દક્ષિણાયન : શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૮ વ્રજ માસ : અશ્વિની

માસ- તિથિ- વાર : આસો સુદ પાંચમ

  • ઉપાંગ લલિતા વ્રત
  • શ્રી લલિતા પંચમી
  • International Translation Day

મુસલમાની હિજરીસન : ૧૪૪૨ રબિઉલ અવ્વલ માસનો ૩જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ અરદી બહેશ્ત માસનો ૧૬મો રોજ

READ ALSO

Related posts

ગૂગલે લોન્ચ કર્યું આ નવું ફિચર, હવે લખાયેલા ગીતને ગૂગલ આપશે અવાજ

Akib Chhipa

દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો

HARSHAD PATEL

ઓડિશાના મંત્રીની અંગત કારણોસર થઈ હત્યા, પોલીસે જ ગોળી મારીને ઘટનાને આપ્યો અંજામ

GSTV Web Desk
GSTV