GSTV
Gujarat Government Advertisement

મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-3 માટેની પરીક્ષા તારીખ જાહેર, આ દિવસે લેવાશે એક્ઝામ

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ‘મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી’ વર્ગ-3 માટેની પ્રથમ તબક્કાની MCQ-QMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટીને લઇને મહત્વની જાહેરાત કરી છે.

exam

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ અંગે તારીખ જાહેર કરવામાં આવી છે. જે આગામી જુલાઇ-2021 મહીનામાં તારીખ 17મીએ યોજાશે. જે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર ભાવનગર, સુરત અને જામનગર ખાતેના જુદાં-જુદાં પરીક્ષા કેન્દ્રોએ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમને વધુમાં જણાવી દઇએ કે, આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના 10 દિવસ અગાઉ મંડળની વેબસાઇટ ( https://gsssb.gujarat.gov.in ) પર મૂકવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta

તણાવ/ ઉત્તરમાં ચીન અને પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારતે લીધો આ નિર્ણય, સેના એલર્ટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!