GSTV
Panchmahal ગુજરાત

વિધાનસભા ચૂંટણી / ગોધરામાં રાજકિય પક્ષોના સંભવિત ઉમેદવારોને લઈ ગરમાયુ રાજકારણ, રાજેન્દ્ર પરમારના નામના લાગ્યા બેનર

ગોધરામાં રાજકીય પક્ષોના સંભવિત ઉમેદવારોને લઈ રાજકારણ ગરમાયું છે.ગોધરા વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રાજેન્દ્ર પરમારના નામના બેનર લાગ્યા છે. વેચાઈ જાય એવો ઉમેદવાર નહિ ચાલે….નહીં ચાલે…..??? નહીં ચાલે નહીં ચાલે રાજેન્દ્રસિંહ પરમાર નહીં ચાલે, જેવા સૂત્રો સાથે ગોધરામાં વિવિધ સ્થળો પર બેનરો લાગ્યા છે.

રાજેન્દ્રસિંહ પરમારને ગોધરા વિધાનસભા માટે કોંગ્રેસના પ્રબળ દાવેદારોમાંથી એક ગણવામાં આવે છે. લોકોએ કાયમી હારતા ઉમેદવાર નહીં ચાલે તેવા બેનરો લગાવ્યા હતા. 1985 થી 2017 સુધીની વિધાનસભા ચૂંટણી હાર્યા હોવાનો પણ બેનરમાં ઉલ્લેખ કરાયો છે.બેનરો કોને લગાવ્યા અને ક્યાં ઉદ્દેશ્ય થી લગાવ્યા એ અંગે અત્યાર સુધી કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ.

ગત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર રાજેન્દ્રસિંહ પરમાર હાલના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી સામે માત્ર નજીવા મતોથી હાર્યા હતા..

Related posts

BIG NEWS: પોલીસ બેડામાં મોટા ફેરફાર / અમદાવાદના 18 PIની કરાઈ બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી

pratikshah

વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં સતત બીજા દિવસે  વિવાદ, મેદાન પર પથ્થર-પથ્થરના નારા લાગ્યા

pratikshah

વધુ એક આંદોલનનો રણકાર! ગુજરાતની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ગાંધી જયંતીથી હડતાલ પર, સરકાર પાછી ભરાશે

pratikshah
GSTV