GSTV

LIVE : પાંચ રાજ્યોના એક્ઝિટ પોલમાં રાજસ્થાન, છત્તીસગઢમાં સત્તા પરિવર્તનના સંકેતો, એમપીમાં રસાકસી

Last Updated on December 11, 2018 by

LIVE :

છત્તીસગઢમાં શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસને બહુમત, કોંગ્રેસ 57, બીજેપી 25, અન્ય 8 પર

રાજસ્થાનમાં બીજેપી 89 પર, કોંગ્રેસ 106 પર, અન્ય 4 બેઠક પર આગળ

તેલંગાણામાં ટીઆરએસ 93, કોંગ્રેસ 17, બીજેપી 2 અને અન્ય 7 બેઠક પર આગળ

મધ્યપ્રદેશમાં બીજેપી 105 પર, કોંગ્રેસ 113 પર, અન્ય 12 બેઠક પર આગળ

મિઝોરમમાં કોંગ્રેસ 7, એમએનએફ 27, બીજેપી 1 પર, અન્ય 5 બેઠક પર આગળ

મધ્યપ્રદેશમાં શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે કોઈપણ પક્ષને બહુમત નહીં

તેલંગાણામાં ટીઆરએસ 85 , કોંગ્રેસ 22, બીજેપી 4 અને અન્ય 8 બેઠક પર આગળ

છત્તીસગઢમાં ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમત, કોંગ્રેસ 59, બીજેપી 24, અન્ય 7 પર

રાજસ્થાનમાં બીજેપી 84 પર, કોંગ્રેસ 110 પર, અન્ય 1 બેઠક પર આગળ

છત્તીસગઢમાં ટ્રેન્ડમાં કોંગ્રેસનેબહુમત, કોંગ્રેસ 57, બીજેપી 26, અન્ય 7 પર

મધ્યપ્રદેશમાં શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસ આગળ, બીજેપી 99 પર, કોંગ્રેસ 116 પર, અન્ય 15 બેઠક પર આગળ

મધ્યપ્રદેશમાં બીજેપી 99 પર, કોંગ્રેસ 116 પર, અન્ય 15 બેઠક પર આગળ

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે 8845 મતથી આગળ અશોક ગેહલોત સરદારપુરા 5112 મતોથી આગળ આગળ અને કોંગ્રેસના ઉમેદવાર સચિન પાયલોટ ટૉંગમાં 5295 મતોથી આગળ

છત્તીસગઢમાં ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમત, કોંગ્રેસ 58, બીજેપી 25, અન્ય 7 પર

મધ્યપ્રદેશમાં બીજેપી 111 પર, કોંગ્રેસ107 પર, અન્ય 5 બેઠક પર આગળ

તેલંગાણામાં ટીઆરએસ 89 કોંગ્રેસ 16બીજેપી 4 અને અન્ય 7 બેઠક પર આગળ

મિઝોરમમાં કોંગ્રેસ 11, એમએનએફ 18, બીજેપી 0 પર, અન્ય 2 બેઠક પર આગળ

છત્તીસગઢમાં ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમત, કોંગ્રેસ 59, બીજેપી 24, અન્ય 7  બેઠક પર આગળ

રાજસ્થાનમાં બીજેપી 76 પર, કોંગ્રેસ 108 પર, અન્ય 1 પર આગળ

સૌથી મોટો ફટકો ભાજપને છત્તીસગઢમાં 90 બેઠકોમાંથી કોંગ્રેસ 60 બેઠક પર આગળ

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સમાં અમુક રાજ્યોમાં કાંટે કી ટક્કર અને અમુક રાજ્યોમાં ત્રિશંકુ વિધાનસભાના અનુમાન વ્યક્ત કરવામાં આવ્યા છે.

પાંચ રાજ્યોના એક્ઝિટ પોલમાં રાજસ્થાન, છત્તીસગઢમાં સત્તા પરિવર્તનના સંકેતો, એમપીમાં રસાકસી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલ બાદ ભાજપ અને કોંગ્રેસ બન્નેએ નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોનું સમર્થન મેળવવાની તૈયારીમાં લાગી ગયા છે.

લોકસભા ચૂંટણીના સેમીફાઈનલ સમાન પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી પ્રક્રિયા શરૂ આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ આવવાનુ છે. જે આગામી લોકસભા ચૂંટણીમાં જનતાનો ઝુકાવ કેવો છે તે સ્પષ્ટ કરશે.

ચૂંટણીના આજે પરિણામો જાહેર થવાના છે ત્યારે રાજકીય ઉત્તેજના તીવ્ર બની છે. સૌ પ્રથમ બેલેટ પેપરની મત ગણતરી શરુ કરાઈ હતી અને બાદમાં ઈવીએમ ખોલવામાં આવ્યા.

Related posts

પેગાસસ મામલે બંને સદનમાં બરાબરની ફસાઈ સરકાર: વિપક્ષે આકરા તેવર બતાવતા સભાપતિએ 6 સાંસદોને સસ્પેન્ડ કર્યાં

Pravin Makwana

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

Tokyo Olympics / રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં એન્ટ્રી મારતા ભારતને અપાવી શકે છે વધુ એક મેડલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!