GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

આસામ : NRC બિલનાં વિરોધને લઈ લોકો નગ્ન થઈ તલવાર સાથે પ્રદર્શન કરી રહ્યાં છે

આસામમાં નાગરિતા સંશોધન બિલ વિરૂદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે, જેમાં નગ્ન થઈને તેમજ તલવાર સાથે પ્રદર્શન કરવાનું પણ સામેલ છે. ઓલ આસામ સ્ટૂડન્ટ યુનિયને પોતાના મુખ્યાલયની બહાર મશાલ સળગાવીને રેલી કાઢી હતી અને ગૌહાટાના રસ્તાઓ પર પ્રદર્શન કર્યુ.

આસામ સ્ટૂડન્ટ યુનિયનના મુખ્ય સલાહકાર સમુઝ્ઝલ કુમાર ભટાચાર્યએ રેલીનું નેતૃત્વ કરતા કહ્યું કે રાજ્ય આ બિલને કોઈ પણ સ્વરૂપમાં સ્વીકારશે નહીં. નોર્થ ઈસ્ટાના લોકોનું કહેવું છે કે બહારથી આવીને નાગરિકતા લેનારાઓને કારણે તેમની ઓળખ અને આજીવિકાને ખતરો છે. તો આ વિરોધમાં ડાબેરી વિચારધારાવાળા લગભગ 16 સંગઠનો પણ છે, જેઓએ 10 ડિસેમ્બરે 12 કલાકના આસામ બંધનું આહ્વાન પણ કર્યુ છે.

પૂર્વોત્તર છાત્ર સંગઠન આ મુદ્દાને લઈને મંગળવારે સવારે પાંચ વાગ્યાથી 11 વાગ્યા સુધી પૂર્વોત્તર બંધનું પહેલેથી ઐલાન કરી ચુક્યા છે. એસએફઆઈ, ડીવાઈએફઆઈ, એઆઈડીડબલ્યૂએ, એસઆઈએસએફ, આઈસા, ઈપ્ટા જેવાં 16 સંગઠનોના સંયુક્ત નિવેદનમાં ખરડાને રદ કરવાની મગ કરવામાં આવી છે અને મંગળવારે આસામ બંધનું એલાન કર્યુ છે.

READ ALSO

Related posts

લાંબા સમય બાદ કરણ જોહરે સોશિયલ મીડિયા ઉપર મૌન તોડ્યું, જાણો શું કહ્યું

Mansi Patel

ટોઈલેટમાં ફ્લશ કરતાં નીકળ્યો સાપ : દરવાજો બંધ અને છોકરીએ કરી બુમાબુમ, ફોટો થયા વાયરલ

Karan

પોલીસ સ્ટેશન બોલાવીને રિયાને થપ્પડ મારવા માગતા હતા સુશાંતના બનેવી : IPS પરમજિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!