GSTV
Home » News » અસમ સરકારની મોદી સરકારને માંગ, રદ્દ કરવામાં આવે NRCની યાદી

અસમ સરકારની મોદી સરકારને માંગ, રદ્દ કરવામાં આવે NRCની યાદી

આસામ સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ હાલમાં જાહેર કરવા  આવેલી એનઆરસીની યાદીને રદ કરવાનો આગ્રહ કર્યો છે. આ વાતની જાણકારી આસામના નાણા  મંત્રી હેમંત વિશ્વા સરમાએ આપી છે.

ગૌહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ભાજપના નેતાએ કહ્યું કે પાર્ટીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને વર્તમાન સમયમાં એનઆરસીને રદ કરવાનો આગ્રહ કર્યો છે.

આસામ સરકારે એનઆરસીને સ્વીકાર્યુ નથી. આસામ સરકાર અને ભાજપે ગૃહ મંત્રીને એનઆરસીને અસ્વીકાર કરવાનો અનુરોધ કર્યો છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva

અમિત શાહે કર્ણાટકના હુબલી ખાતે જનસભાને સંબોધતા કહ્યું, જે લોકો CAAની વિરુદ્ધમાં છે તે દલિત વિરોધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!