GSTV
Home » News » દેખાડ્યો! ભાજપે વિકાસ દેખાડ્યો, દિકરીઓને લગ્નમાં એક તોલું સોનું અને લોકોને એક રૂપિયામાં કિલો ચોખા

દેખાડ્યો! ભાજપે વિકાસ દેખાડ્યો, દિકરીઓને લગ્નમાં એક તોલું સોનું અને લોકોને એક રૂપિયામાં કિલો ચોખા

અસમનાં નાણા મત્રી હિમત વિશ્વ શર્માએ બુધવારે વિધાનસભામાં 1193 કરોડ રૂપિયાનું બજેટ રજુ કર્યું હતું. બજેટમાં કોઈ નવો કર લગાવવામાં આવ્યો નથી. સરકારે બજેટમાં ગરીબોને એક રૂપિયા પ્રતિ કિલો ચોખા અને યુવતીઓને લગ્ન કર્યાં પછી એક તોલું સોનુ આપવા જેવી નવી યોજનાઓનું એલાન કર્યું છે. તેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે નાણાકીય સહાય આપવાની પણ જોગવાઈ છે.

નાણામંત્રીશ્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 57 લાખ પરિવારોને ત્રણ રૂપિયા પ્રતિ કિલો ચોખા પાસ કરાવે છે. ખાદ્ય સુરક્ષા મજબૂત કરવા માટે રાજ્ય સરકારે વર્તમાન ત્રણ રૂપિયાના સ્થાને એક રૂપિયા કિલો ચોખા આપવાનું નક્કી કર્યું છે. આનાથી 57 લાખ પરિવારોને લાભ થશે. આ ઉપરાંત અરુંધતી યોજના હેઠળ સમાજની ગરીબ લોકોની દીકરીને લગ્નના મોકા પર એક તોલું એટલે કે 11.66 ગ્રામ સોનું આપવામાં આવશે.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!