GSTV
Ahmedabad ગુજરાત

Video: વિવાદો વચ્ચે આ શું કર્યું અસિત વોરાએ, વાજાપેટી સાથે ગીત ગાતા આવું સોન્ગ કર્યું અપલોડ

ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું તે રાત્રિએ અસિત વોરાએ દર્દભર્યા ગીતની મહેફિલ જમાવી હતી.  અસીત વોરાએ વાજાપેટી સાથે આંસુ ભરી હૈ જીવન કી રાહેં નામનું ગીત સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતુ.

અસિત વોરા

એક તરફ હેડ ક્લાર્કનું પેપર ફૂટી રહ્યું છે તો બીજી તરફ અસિત વોરા દર્દ ભરેલા ગીતોમાં મશગુલ જોવા મળ્યા હતા.

જુઓ વીડિયો:

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan

સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Damini Patel
GSTV