GSTV

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતી અંગે અસિત વોરાએ આપી પ્રતિક્રિયા

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતીને લઈને કોંગ્રેસે કરેલા ખુલાસા પર ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં કહ્યું હતુ કે, સામે આવેલા સીસીટીવી ફૂટેજ બાબતે અમે તપાસ કરાવીશું. તેઓ જવાબદાર હશે તેની સામે પગલા લેવા પરીક્ષા મંડળ કટીબ્દ્ધ હોવાનો પણ અસિત વોરાએ દાવો કર્યો હતો.

15થી 20 કેન્દ્ર પર પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો આવી છે. અને મંડળ સીસીટીવી પગલાની ડીવીડી મંગાવીને તપાસ હાથ ધરશે. તેમ અસિત વોરાએ કહ્યુ હતુ. તેઓએ શંકાસ્પદ વિદ્યાર્થીની પૂછપરછ થશે. આ ઉપરાંત જ્યાં પરીક્ષામાં ગેરરીતિ જોવા મળી છે. તે પરીક્ષા કેન્દ્રના સંચાલક અને સુપરવાઈઝરની પણ પુછપરછ કરશે તેમ અસિત વોરાએ કહ્યુ હતુ.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!