દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો છે. સુરતની કુખ્યાત આસીફ ટામેટા ગેંગ સામે ગુજસીટોક કાયદા અંતર્ગત ગુનો નોંધાયો છે. આ ગેંગ સામે હત્યા, લૂંટ, ખંડણી, ચોરી સહિતના 36 ગુના નોંધાયેલા છે. આ ગેંગના વધુ ત્રણ સાગરીતને ઝડપા પાડવામાં આવ્યા છે. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર મુજફ્ફરઅલી ઉર્ફે આસીફ ટામેટા જફરઅલી સૈયદ છે. આ ગેંગમાં કુલ 14 લોકો છે. આ તમામ સાગરીતો દ્વારા શહેરના સલાબતપુરા, ડિંડોલી, લિંબાયત, ઉધના ઉમરા, અડાજણ, ખટોદરા, પાંડેસરા, સચિન, ઈચ્છાપોર સહિત ભરૂચ જિલ્લાના દહેજ અને ઉતરપ્રદેશના લખનઉમાં નેટવર્ક ઉભું કરી ગુનાઓ આચર્યા હતા.
READ ALSO

- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : joinindianarmy.nic.in પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા
- ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ : સોશિયલ મીડિયા પર મચી ધમાલ, તસવીરો જોઈ ઉંહકારો નીકળશે
- NTA Recruitment 2021 : કુલ 58 પદો માટે ભરતી, એમના જ કરો એપ્લાય
- રસીકરણ/ ડે.સીએમએ જણાવ્યું કે ત્રણ તબક્કામાં વેક્સિનેશન યોજાશે, 99 ટકા રસી સફળ રહી
- અમદાવાદ/ પૂર્વ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, શાહઆલમ વિસ્તારમાં અસામિજક તત્વોનો ત્રાસ