GSTV
Home » News » વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી સામે હારતા પી.વી.સિંધુને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી સામે હારતા પી.વી.સિંધુને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

મહિલા બેડમિન્ટનના સિંગલ્સ મુકાબલામાં ભારતની મહિલા ખેલાડી પી. વી. સિંધુને હારનો સામનો કરવો પડયો છે. ફાઈનલમાં સિંધુને તાઈવાનની ખેલાડી અને વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક ધરાવતી તાઈ જુ યિંગે એક તરફી મુકાબલામાં 21 વિરુદ્ધ 13, 21 વિરુદ્ધ 16થી હરાવીને એશિયન ગેમ્સમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો છે. એશિયન ગેમ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા ક્રમાંકે રહેલી ભારતીય મહિલા ખેલાડી પી. વી. સિંધુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે. તાઈ જુ યિંગ સામે સિંધુને સતત છઠ્ઠી હાર મળી છે.

Related posts

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah

યુરોપિયન ઓપન ક્વાટરના ફાઈનલમાં પહોંચ્યા એન્ડી મરે, એટીપી ટૂર કક્ષાની આ છઠ્ઠી જીત

pratik shah

અનુષ્કા સાથે વિરાટે પણ કર્યુ કરવા ચોથનું વ્રત, ઈન્ડિયન ક્રિકેટ ટીમે આ રીતે કર્યું સેલિબ્રેશન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!