GSTV
Home » News » એશિયન ગેમ્સ : 14માં દિવસે બોક્સિંગમાં અમિત પંઘલે માર્યો ‘ગોલ્ડન’ પંચ

એશિયન ગેમ્સ : 14માં દિવસે બોક્સિંગમાં અમિત પંઘલે માર્યો ‘ગોલ્ડન’ પંચ

18મી એશિયન ગેમ્સના 14મા દિવસે ભારતના બોક્સર અમિત પંઘલે દેશને 14મો ગોલ્ડમેડલ અપાવ્યો છે. અમિત પંઘલે 49 કિલોગ્રામ વજનની કેટેગરીની ફાઈનલમાં ઉજ્બેકિસ્તાનના હાલના ઓલિમ્પિક ચેમ્પિયન હસનબોય દુસામાતોવને ત્રણ વિરુદ્ધ બેથી હાર આપી હતી. બોક્સર અમિત પંઘલની જીત સાથે ભારતને એશિયન ગેમ્સમાં કુલ 66 મેડલ પ્રાપ્ત થયા છે. એશિયન ગેમ્સમાં ભારતને મળેલા મેડલની આ સૌથી વધુ સંખ્યા છે. આ પહેલા ભારતે 2010ના ગ્વાંગ્ઝૂ એશિયન ગેમ્સમાં 65 મેડલ પ્રાપ્ત કર્યા હતા.

Related posts

મૌની રૉયની આ Hot તસવીરોની ચારેકોર છે ચર્ચા, એવું તો શું છે ખાસ

Bansari

હિંમતનગરમા 6150 કિલો તુવેરદાળનો કરાયો નાશ, માત્ર એક સેમ્પલના આધારે કાર્યવાહી

Nilesh Jethva

ગાંધીધામ મગફળી કૌભાંડ : ગુજરાત કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!