GSTV

અમદાવાદના નિકોલમાં જાહેરમાં દારૂ પીતા એએસઆઈનો વીડિયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો કીસ્સો અમદાવાદના નિકોલમાં સામે આવ્યો છે. જ્યાં કાયદાનું પાલન કરાવનાર પોલીસ પોતે જ દારૂ પીને દારૂબંધીના લીરેલીરા ઉડાડ્યાં હતા. દારૂ પીતા એએસઆઇની નિકોલ પોલીસે ધરપકડ કરી છે. જાહેરમાં સ્કૂલ પાસે બેસીને દારૂ પી રહેલા એએસઆઇનો વીડિયો વાયરલ થયા બાદ નિકોલ પોલીસે રાજાપાઠ કરતા એએસઆઇની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો સુરતીઓએ કરી આ ભુલ તો પાન-મસાલાના ગલ્લા થઈ જશે બંધ

અમદાવાદ પછી સુરતમાં કોરોનાની પરિસ્થિતી હવે વકરી રહી છે ત્યારે સુરતની મુલાકાતે પહોંચેલા આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ ભરી. જેમાં મનપા કમિશનર બંછાનિધિ પાની, ગુજરાત રાજ્યના આરોગ્ય અધિકારી સહિત સુરત મનપાના આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા. સુરતમાં ત્રણ મુદ્દા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. જેમા માસ્ક પહેરવું, સોશીયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને જાહેરમાં ન થુંકવું. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં કેસ વધ્યા હશે ત્યાં પાનના ગલ્લા બંધ કરાવવામાં આવશે.

READ ALSO


Related posts

સુરત/બોગસ રેપિડ ટેસ્ટ મામલે GSTVએ રજુ કરેલા અહેવાલનો પડ્યો પડઘો, કૌભાંડમાં સામેલ સ્ટાફને કરયા બરતરફ

pratik shah

ઢળતી ઉંમરે પેંશનની સમસ્યામાંથી મળશે છુટકારો! 1 એપ્રિલથી શરૂ થઈ રહી છે આ પેંશન યોજના, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો

Ankita Trada

બમ્પર વળતર/ પીએમ મોદીએ પણ 8.43 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એ યોજનામાં કરો રોકાણ, પોસ્ટઓફિસની છે આ ઉત્તમ યોજના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!