GSTV

લોકડાઉનનો પૂરો ફાયદો ઉઠાવી રહી છે આ ડાયરેક્ટર, સુધા મૂર્તિની બાયોપિક પર કરી રહી છે કામ

સુધા

Last Updated on May 14, 2020 by Bansari

નિલ બટ્ટે સન્નાટા, બરેલી કી બર્ફી અને પંગા જેવી ફિલ્મનું દિગ્દર્શન કરી ચુકેલી અશ્વિની ઐયર હાલ એનઆર નારાયણ અને સુધા મૂર્તિની બાયોપિકને પટકથાનું રૂપ આપવામાં વ્યસ્ત છે. તેનુંમાનવું છે કે જ્યારે માર્ક જુકરબર્ગ અને બિલ ગેટસ જેવાપર ફિલ્મો બને છે તો આપણે ત્યાં નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની જીવનકથની લોકો સામે આવવી જોઇએ.

અશ્વિનીએ જણાવ્યું હતું કે, નારાયણ અને સુધા મૂર્તિએ લોકો છે જેમને તે લોકડાઉન પહેલા મળી હતી. હું તેમની સાથે બેંગલુરૂમાં પાંચ દિવસ રહી હતી. તેમણે મને એક વધુ સારી વ્યક્તિ બનાવી છે. મારા નજરમાં સુધા એક વાસ્તવિક હીરો છે તેમની તસવીર મારા મોબાઇલ ફોનના વોલપેપરપર મેં મુકી છે. તે જાણે છે કે પોતે કોણ છે, છતાં પણ તેવધુને વધુ શીખવાની ઉત્કંઠા ધરાવે છે. તે એકદમ બાળક જેવી છે અને તેમની જેમ જ જીવવાનું પસંદ કરે છે. આ ઉપરાંતઅશ્વિની એક થ્રિલર વાર્તા લખી રહી છે.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!