GSTV
Home » News » મેચ દરમિયાન ભાઈના શૉટે કાંગારૂ બોલરની નાક તોડી, થયો લોહી લુહાણ

મેચ દરમિયાન ભાઈના શૉટે કાંગારૂ બોલરની નાક તોડી, થયો લોહી લુહાણ

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના માર્શ વનડે કપમાં સાઉથ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચમાં લેફ્ટ આર્મ સ્પિનર એશ્ટન એગરને તેમના ભાઈનો જ કેચ પકડતી વખતે નાક પર બોલ લાગી ગયો.

मैच के दौरान भाई के शॉट ने कंगारू बॉलर की नाक तोड़ी, हुए लहूलुहान

ત્યાર પછી એશ્ટન એગરની નાકથી લોહી પણ નીકળવા લાગ્યુ અને તેને મેદાનથી બહાર લઈ જવો પડ્યો હતો. રવિવારે માર્શ વનડે ટૂર્નામેન્ટમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેચ રમાવવા જઈ રહી હતી. આ મેચ દરમિયાન સાઉથ ઓસ્ટ્રેલિયા સામે રમી રહેલા પોતે એશ્ટન એગરના ભાઈ વેસ એગરે હવામાં એક શોટ રમ્યો. જેને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે રમી રહેલા એશ્ટન એગર લપકવા માટે ભાગ્યા.

मैच के दौरान भाई के शॉट ने कंगारू बॉलर की नाक तोड़ी, हुए लहूलुहान

એશ્ટન એગર આ બોલને કેચ કરવા ગયો પરંતુ બોલ તેના હાથમાંથી છટકતી તેના નાક પર જઈ લાગી. તેનાથી એગરને ઈડા પહોંચી અને લોહી નીકળવા લાગ્યું.

मैच के दौरान भाई के शॉट ने कंगारू बॉलर की नाक तोड़ी, हुए लहूलुहान

ત્યાર પછી બેટિંગ કરી રહેલા એશ્ટન એગરના ભાઈ વેસ એગર તેમની પાસે દોડતો ચાલી આવ્યો તો બોલિંગ કરી રહેલા જાએલ રિચર્ડસને મેડિકલ ટીમને કરક ઈશારો કરી બોલાવ્યો.

मैच के दौरान भाई के शॉट ने कंगारू बॉलर की नाक तोड़ी, हुए लहूलुहान

એક વીડિયોમાં એશ્ટનના ચહેરા પર લોહી નજરે આવી રહ્યું છે. ટીમના સાથી રિચર્ડસને તરત મેડિકલ ઈમરજન્સીના સંકેતો આપ્યા. બેટ્સમેન વેસ પોતાના ભાઈને જોવા માટે તરત જ તેની પાસે પહોંચ્યો. વેસ એગરે પાછળથી કહ્યું કે આ ઘટનાએ તેમને માનસિક રીતે હલાવી દીધા હતા, પરંતુ પોતાના ભાઈ સાથે વાત કર્યા બાદ રાહત મળી. 22 વર્ષીય ફાસ્ટ બોલરે કહ્યું કે કેચ લેતી વખતે બોલ તેમના હાથથી સરકી ગઈ અને ચશ્મા સાથે અથડાણી. ચશ્માને બોલ લાગતા જ તુટીને અલગ થઈ ગયા.

READ ALSO

Related posts

Bigg Boss 13: રશ્મિ દેસાઈ પર ભડકી માહિરા શર્મા, ગુસ્સામાં કહ્યું કે…

pratik shah

દેશની સૌથી મોટી ઓટો કંપનીએ ગાડીઓ પર આપ્યું જોરદાર ડિસ્કાઉન્ટ, ગ્રાહકોને થશે હજારો રૂપીયાનો ફાયદો

Ankita Trada

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!