Viral Photos: ટીવી એક્ટ્રેસે પતિ સાથે કર્યા હૉટ કપલ યોગા, ટૉપલેસ થઇને પણ કરી ચૂકી છે આસન

ટીવી એક્ટ્રેસ આશકા ગોરડિયા (Ashka Goradia) પાછલા ઘણાં સમયથી નાના પડદેથી ગાયબ છે. જો કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લગ્ન બાદથી આશકા ગોરડિયા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પતિ બ્રેંટ ગોબલ સાથે પોતાના હૉટ ફોટોઝ શેર કરતી રહે છે. 21 જૂને ઇન્ટરનેશનલ યોગા ડેના અવસરે પણ આશકે … Continue reading Viral Photos: ટીવી એક્ટ્રેસે પતિ સાથે કર્યા હૉટ કપલ યોગા, ટૉપલેસ થઇને પણ કરી ચૂકી છે આસન