GSTV
Entertainment Photos Television Trending

Viral Photos: ટીવી એક્ટ્રેસે પતિ સાથે કર્યા હૉટ કપલ યોગા, ટૉપલેસ થઇને પણ કરી ચૂકી છે આસન

યોગા

ટીવી એક્ટ્રેસ આશકા ગોરડિયા (Ashka Goradia) પાછલા ઘણાં સમયથી નાના પડદેથી ગાયબ છે. જો કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લગ્ન બાદથી આશકા ગોરડિયા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પતિ બ્રેંટ ગોબલ સાથે પોતાના હૉટ ફોટોઝ શેર કરતી રહે છે. 21 જૂને ઇન્ટરનેશનલ યોગા ડેના અવસરે પણ આશકે ગોરડિયા પતિ સાથે હૉટ યોગા કરતી નજરે આવી હતી. આ ફોટોઝમાં આશકાની ફિટનેસ જોઇને દંગ રહી જશો.

ઇન્ટરનેશનલ યોગા ડે પર કપલ યોગા

આશકા ગોરડિયા અને તેના પતિ બ્રેંટ ગોબલ ફિટનેસને લઇને ખૂબ જ સજાગ રહે છે. ઇન્ટરનેશનલ યોગા ડેના અવસરે પણ બંનેએ પોતાના કપલ યોગાની તસવીરો શેર કરી છે.

લોકડાઉન દરમિયાન પણ છવાઇ રોમેન્ટિક તસવીરો

આશકા ગોરડિયાની પતિ સાથે રોમેન્ટિક તસવીરો લોકડાઉન વચ્ચે પણ સામે આવી હતી. બંને એકબીજા સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં હતાં.

પતિ સાથે કપલ યોગા

આશકા ગોરડિયા તેની પહેલા પણ પતિ સાથે કપલ યોગા કરતી નજરે આવી છે. જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

પતિ પણ ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન

આશકા ગોરડિયા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. સાથે જ તેના પતિને પણ યોગા ખૂબજ પસંદ છે. પતિ-પત્ની અવારનવાર કપલ યોગા કરતી તસવીરો શેર કરીને ચર્ચામાં આવે છે.    

ફેન્સને પણ પસંદ આવે છે કપલ યોગા

આશકા ગોરાડિયાના કપલ યોગા ફોટો તેના ફેન્સને પણ ખૂબ જ પ્રભાવિત કરે છે. આશકાની આ તસવીરો પર તેના ફેન્સ જબરદસ્ત કમેન્ટ કરે છે.

ટૉપલેસ થઇને કર્યા હતા આસન

નાગિન ફેમ એક્ટ્રેસ આશકા ગોરડિયા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં આવતી હોય છે. તાજેતરમાં જ તેણે પોતાનો ટૉપલેસ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસની મચાવી હતી. લગ્ન પછી, જ્યાં આશકા છેલ્લા કેટલાક સમયથી તેના પોલ ડાન્સ માટે ચર્ચામાં હતી, આજકાલ તે તેના યોગ પોઝ માટે ચર્ચામાં છે. આશકાએ હાલમાં જ પોતાની એક ટોપલેસ તસવીર શેર કરી હતી.

2017માં કર્યા લગ્ન

આશકા ગોરાડિયાએ અમેરિકન બિઝનેસમેન બ્રેંટ ગોબલ સાથે 2017માં લગ્ન કર્યા હતા. બંનેના ક્રિશ્ચન અને હિન્દુ રીતિરિવાજથી લગ્ન થયા હતાં.

Read Also

Related posts

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk
GSTV