GSTV

મનમાની : આખા ગામનું દૂધ હલકી કક્ષાનું છે એમ કહી મંત્રીએ ડેરીને તાળું મારી દીધુ

બનાસકાંઠાના ધાનેરાના આશિયા ગામે ડેરીના મંત્રીની મનમાની સામે આવી છે. મંત્રીએ સભ્યો અને પશુપાલકોને વિશ્વાસમાં લીધા વિના ડેરીને તાળું માર્યું હતુ. હલકી ગુણવત્તાવાળા દૂધનું બહાનું કાઢી ત્રણ દિવસથી ડેરી બંધ કરી હતી. દૂધ ચેક કરવાનું મશીન હોવા છતાં પણ આખા ગામનું દૂધ હલકી કક્ષાનું છે એમ કહી તાળું માળ્યુ હતુ.

ડેરી ત્રણ દિવસથી બંધ હોવાથી પશુપાલકો દૂધ ભરાવવા માટે રઝળી પડ્યા હતા. બનાસડેરીની ચૂંટણી આવતા અનેક ગામોની ડેરીમાં બબાલો થઈ રહી છે..ડેરી બંધ થતાં પશુપાલકો અંત ગામની મંડળીએ દૂધ ભરાવવા મજબૂર બન્યા હતા.

READ ALSO

Related posts

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana

માત્ર છોકરાઓ નહી છોકરીઓ પણ કરે છે ફ્લર્ટ, આ સંકેતથી તમને મળશે જવાબ!

Ankita Trada

અરવલ્લી : પેટ્રોલ પંપના સંચાલક પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!