આસારામ કેસ : નિવેદન વિરોધાભાસી હોવાથી સુનાવણી ફરી ટળી

આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસની ટ્રાયલ મામલે કેસમાં નવો વળાંક આવ્યો છે. સાક્ષીએ પોલીસ સમક્ષ નોંધાવેલુ નિવેદન અને વીડિયોગ્રાફી થયેલું નિવેદન વિરોધાભાસી હોવાની રજૂઆત અરજીમાં કરાઇ છે. જે મામલે હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે. અને કેસની સુનાવણી ૧૧ ડિસેમ્બરે પર મુલતવી રાખી છે. નોંધનીય છે કે સાક્ષીઓના વિરોધાભાસી નિવેદનો કોર્ટ અને આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં અરજી પડકારવામાં આવી છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter