GSTV
Home » News » આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

આસામમાં આવેલા પૂરના કારણે મૃત્યુઆંક ૫૯ થયો છે. જ્યારે કે, ૩ હજાર ૨૪ ગામ એવા છે જ્યા જળબંબાકારની સ્થિતિ છે. બક્સા, હોઈજ અને માજુલી જિલ્લામાં પૂરના પાણીના કારણે અનેક લોકોની મુશ્કેલી વધી છે. પૂરથી આસામમાં ૪૪ લાખ લોકોને અસર થઈ છે. આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરના પાણી ઘૂસ્યા છે. જેથી અનેક વન્ય પ્રાણીઓના મોત થયા છે. આસામ સરકારના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પૂરની સ્થિતિ બાદ અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ૧૩ જુલાઈથી અત્યાર સુધીમાં ૧૦ ગેંડા, આઠ હરણ, એક હાથીનું મોત થયુ છે.

READ ALSO

Related posts

નોટપેટ અને વર્ડપેડ વચ્ચે તફાવત શું છે?

Arohi

અંગ મચકોડાઇ જાય તો આ રીતે કરો ઇલાજ, જાણો તેના લક્ષણો

Bansari

લગ્નમાં હાજરી આપવા ગૂપચૂપ પાકિસ્તાનના લાહોરમાં પહોંચ્યા શત્રુઘ્ન સિંહા, Video થયો Viral

Arohi
Do NOT follow this link or you will be banned from the site!