GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સાધ્વી પ્રજ્ઞાએ આપેલા નિવેદનથી પ્રધાનમંત્રીની એક યોજનાનું અપમાન થઈ ગયું છે

એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, સાધ્વીએ આપેલા નિવેદન બાદ તેમણે પીએમ મોદીના સ્વસ્છતા અભિયાનનુ અપમાન કર્યુ. તેઓ જણાવી રહ્યા છે કે, પોતે ઉચ્ચ જાતિના હોવાના કારણે તેઓ શૌચાલયની સફાઈ નહીં કરે.

આવા નેતાઓના કારણે આપણો દેશ કેવી રીતે આગળ વધશે. ઓવૈસીએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યું જ્યારે સાધ્વીએ જણાવ્યું હતું કે, અમને નાળા અને શૌચાલય સાફ કરવા માટે સાંસદ નથી બનાવવામાં આવ્યા. સાધ્વીએ આ પ્રકારનું નિવેદન સીહોરમાં આયોજિક એક કાર્યક્રમમાં આપ્યુ. જે બાદ સાધ્વી પ્રજ્ઞા વિરોધીઓના નિશાને આવ્યા છે.

શું છે ઘટના ?

એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, સાધ્વીએ આપેલા નિવેદન બાદ તેમણે પીએમ મોદીના સ્વસ્છતા અભિયાનનુ અપમાન કર્યુ. તેઓ જણાવી રહ્યા છે કે, પોતે ઉચ્ચ જાતિના હોવાના કારણે તેઓ શૌચાલયની સફાઈ નહીં કરે. આવા નેતાઓના કારણે આપણો દેશ કેવી રીતે આગળ વધશે. ઓવૈસીએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે સાધ્વીએ જણાવ્યુ હતુ કે, અમને નાળા અને શૌચાલય સાફ કરવા માટે સાંસદ નથી બનાવવામાં આવ્યા. સાધ્વીએ આ પ્રકારનું નિવેદન સીહોરમાં આયોજિક એક કાર્યક્રમમાં આપ્યુ. જે બાદ સાધ્વી પ્રજ્ઞા વિરોધીઓના નિશાને આવ્યા છે.

READ ALSO

Related posts

બોલિવૂડને ફરીથી એક મોટો આંચકો, કેન્સરે લીધો આ એક્ટ્રેસનો જીવ લીધો

Bansari

હું ક્યારેય માસ્ક પહેરવાની વિરૂદ્ધ હતો જ નહીં, યુએસનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાહેરમાં દેખાયા માસ્કમાં

pratik shah

રાત્રી દરમિયાન કોવિડ હોસ્પિટલો રામ ભરોસે, સવાર પડતાં જ થઇ જાય છે કોરોના દર્દીની લાશોના ઢગલાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!