GSTV
Gujarat Government Advertisement

ઓવૈસીએ નાગરીકતા સુધારા બિલની કોપી ફાડતા કહ્યું, વધુ એક વિભાજન થવા જઇ રહ્યું છે

Last Updated on December 9, 2019 by

નાગરીકતા સુધારા બિલ પર ચર્ચા દરમિયાન આઇએમઆઇના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બિલની કોપી ફાડી નાંખી. જેના પર ભારે હંગામા બાદ સ્પીકરના આસન પર બેસેલા રમા દેવીએ તેમની આ કાર્યવાહીને રેકોર્ડમાંથી દૂર કરવા જણાવ્યું. ઓવૈસીએ નાગરીકતા સુધારા બિલનો આકરો વિરોધ કર્યો અને જણાવ્યું કે અમે ઝીણાની વાતને નકારી અને મૌલાના આઝાદની વાત સાથે ચાલ્યા.

અમારો હિન્દુસ્તાન સાથે 1000 વર્ષથી સંબંધ છે

તેમણે કહ્યું કે હતુ કે અમારો હિન્દુસ્તાન સાથે 1000 વર્ષથી સંબંધ છે. આખરે સરકારને મુસ્લિમોથી આટલી બધી સમસ્યા શા માટે છે. ઓવૈસીએ કોપી ફાડતા કહ્યું કે આ બિલથી વધુ એક વિભાજન થવા જઇ રહ્યું છે. આ બિલ ભારતીય બંધારણની મૂળ ભાવનાની વિરૂદ્ધનું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!