GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત ગૃહમંત્રી અમિત શાહ પર સાધ્યું નિશાન

નાગરિકતા સંશોધન કાયદા પરના વિવાદ વચ્ચે એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ નાગરિકતા કાયદા પર બાંગ્લાદેશના એક નિવેદનનો હવાલો આપતાં ટ્વીટ કરી કહ્યું કે આ કેવી ચાણક્ય નીતિ છે અમિત શાહજીની કે આપણાં પ્રિય પાડોશી જ આપણને જીડીપી અને જીવન સ્તર અંગે જણાવી રહ્યાં છે. જ્યારે કે તમે દેશને ખોખલું કઈ રીતે કરવું તે વિચારો છો.

ઓવૈસી એટલેથી જ ન અટકતા અમિત શાહને ટેગ કરી ટ્વીટ કર્યુ કે તમારે એક સેલ્ફ હેલ્પ બુક લખવી જોઈએ કે કઈ રીતે કોઈની સાથેની મિત્રતા ખતમ કરવી જોઈએ અને આપણો પ્રભાવ પણ ગુમાવી દેવાય. અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં જનહીત અરજી કરી છે. જેની માહિતી પણ તેઓએ ટ્વીટ કરી આપી હતી.

READ ALSO

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!