GSTV
Home » News » આ મામલે એઆઈએમના નેતાએ આપ્યો પડકાર, 56 ઈંચની છાતી હોય તો…

આ મામલે એઆઈએમના નેતાએ આપ્યો પડકાર, 56 ઈંચની છાતી હોય તો…

સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત જન્મભૂમિ મામલે આગામી જાન્યુઆરી 2019માં સુનાવણી ટાળી છે. ત્યારે આ મામલે એઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ જણાવ્યું હતું કે, કોર્ટના નિર્ણય સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જે યોગ્ય નથી. સરકાર વટહુકમની વાતો કરે છે. 56 ઈંચની છાતી હોય તો મંદિર મામલે વટહુકમ લાવીને બતાવો. વટહુકમના નામે ડરાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઓવૈસીએ કેન્દ્રીય પ્રધાન  ગિરિરાજસિંહ પર નિશાન  સાધ્યું હતું.

અયોધ્યા મંદિર મામલે વટહુકમ કેમ નથી લાવતી સરકારઃ ઓવૈસી

56 ઈંચની છાતી હોય તો મોદી સરકાર લાવે વટહુકમઃ ઓવૈસી

વટહુકમના નામે ડરાવવાની કોશિશઃ ઓવૈસી

Read Also 

તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે અયોધ્યા જન્મભૂમિ મામલે સુનવાણી ટાળતા ભાજપના નેતા વિનય કટિયારે કોંગ્રેસને આડેહાથે લીધી હતી. કટિયારે જણાવ્યું કે, કોંગ્રેસના દબાણમાં આવીને કામ થઈ રહ્યુ છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના કારણે દબાણ કરવામાં આવી રહ્યુ છે. પક્ષકારોને આશા હતી કે, અયોધ્યા મામલે રોજ સુનાવણી કરવામાં આવશે. પરંતુ કોર્ટે જાન્યુઆરી 2019 સુધી સુનાવણી ટાળી છે.

અયોધ્યા મામલે વિનય કટિયારનું નિવેદન

કોંગ્રેસના દબાવાં કામ થયુઃ વિનય કટિયાર

લોકોને સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી થવાની આશા હતીઃ વિનય કટિયાર

કપિલ સિબ્બલના દબાણમાં કામ થયુઃ વિનય કટિયારRelated posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!