GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ઝઘડો વધી ગયો એટલે પત્નીએ પતિનું ગુપ્તાંગ ત્યાંને ત્યાં જ વેતરી નાખ્યું

પતિ પત્નીનાં ઝઘડા હવે સામન્ય થતા જાય છે. પરંતુ એ ઝઘડાનું પરિણામ ક્યારેક સામન્ય નહીં પણ વિરાટ આવતુ જોવા મળે છે. એક એવી જ ઘટના બની છે હેદરાબાદ શહેરમાં. 25 વર્ષની એક મહિલાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે તેના પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું. આ ઘટનાને લઈને 24 વર્ષની મહિલા સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

થયુ એવુ કે ઘરમાં કંકાસ થતા પતિ અને પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં પત્નીનો ગુસ્સો કાબુ બહાર જતો રહ્યો. અને પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. આ મહિલાનું નામ સંતોષી છે અને તેના પતિનું નામ શેરસિંઘ છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.અશોક રેડ્ડીએ જણાવ્યું કે પતિ હાલ સારવાર હેઠળ છે અને તેની તબીયત સ્થિર છે”.

આ દંપતિને બે બાળકો છે અને બંનેની ઉંમર ચાર વર્ષથી નીચે છે. થોડા સમય પહેલા જ આ દંપતિ રાજસ્થાનથી સ્થળાંતર કરી હૈદરાબાદ આવ્યા હતા અને નોકરીની શોધમાં હતા. શેર સિંઘને એક ફેક્ટરીમાં નોકરી મળી ગઇ હતી જ્યારે તેની પત્નિ ઘરકામ કરતી હતી. આ ઘટના બન્યા બાદ શેર સિંઘને ઓસમાનિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પતિ-પત્નિ વચ્ચેનાં ઝઘડાની જાણ પાડોશીઓને થતા તેમણે પોલીસને જાણ કરી હતી.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીર અને મુંબઈમાં ભારે વરસાદ, આગામી 24 કલાકમાં આટલા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Pravin Makwana

ભાજપના ગીતા રબારી આવ્યા વિવાદમાં, કોરોના પોઝિટીવ મહેમાનો સાથે કરી જન્મદિવસની ઉજવણી

Pravin Makwana

આખરે વિશ્વને દેશી વૈદુ કોરોનામાં કામ આવ્યું, આટલું રોજ કરો તો કોરોના કંઈ બગાડી નહીં શકે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!