GSTV

આગોતરા જામીન મંજૂર થતા જ જે.એમ. ભરવાડ ACB સમક્ષ હાજર થયા

લાંચ કેસમાં સંડોવાયેલા જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડના સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. ત્યારબાદ જે.એમ. ભરવાડ આજે સવારે રાજકોટ ACB સમક્ષ હાજર થયા હતા. 9 કલાક સુધી ડીવાયએસપી જે.એમ.ભરવાડની પૂછપરછ કરવામાં આવી હતી. 3 મહિના સુધી ક્યાં ક્યાં રોકાયા હતા. તેમજ લાંચ મામલે શુ હકિકત છે. તે સહિત અલગ અલગ મુદ્દાને લઇ પૂછપરછ કરાઇ હતી. 3 જી ઓગષ્ટે કોન્સ્ટેબલ DYSP જે.એમ.ભરવાડ વતી 8 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. જે એમ ભરવાડે કહ્યુ હતુ કે મને પુછવામા આવ્યુ તેના મે જવાબો આપ્યા છે.

READ ALSO

Related posts

કોરોનાના ચીનમાં અત્યાર સુધીમાં 92% દર્દીઓ થયા સાજા, દુનિયામાં ફક્ત 22 ટકા

Karan

લોકડાઉન વચ્ચે વતન જતા લોકોને પોલીસે અટકાવતા કર્યો પથ્થરમારો

Karan

Coronaના કહેરથી શાહી પરિવાર પણ ન બચી શક્યો, સ્પેનના રાજકુમારીનું નિધન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!