GSTV

આર્યન ખાનને હજુ રહેવું પડશે જેલમાં, NCBએ જવાબ રજુ કરવા માંગ્યો બુધવાર સુધીનો સમય

Last Updated on October 11, 2021 by Harshad Patel

ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની જામીન અરજી પર આજ રોજ સેશન કોર્ટમાં સુનાવણી હતી. ત્યારે આ મામલે આર્યન ખાનની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સેશન કોર્ટે 11 ઓક્ટોબરના રોજ આજે યોજાનારી સુનાવણી હવે 13 ઓક્ટોબરના રોજ થશે. જેને ધ્યાને રાખતા હવે આર્યનને ઓછામાં ઓછાં હજુ ત્રણ દિવસ સુધી જેલમાં બંધ રહેવું પડશે. આ મામલે NCB ને જવાબ દાખલ કરવાનો હતો જેની માટે તેઓએ બુધવાર સુધીનો સમય માંગ્યો છે.

Related posts

અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકીથી હાઇ અલર્ટ, રામમંદિર પાસે બ્લેક કમાન્ડો તહેનાત

Harshad Patel

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો આંચકો, 3 દિગ્ગજ ઇજાગ્રસ્ત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત અને રહાણે બહાર

Harshad Patel

જગદીશ ઠાકોર બન્યા કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ, પાર્ટીના સચિવે કરી સત્તાવાર જાહેરાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!