GSTV

NCB અધિકારીએ શાહરૂખ ખાનની સામે જ આર્યન ખાનને સટાસટ બે લાફા માર્યા

Last Updated on October 15, 2021 by Harshad Patel

બોલિવૂડ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલીઓનો અંત આવે તેવું નથી લાગી રહ્યું. ગઇકાલે એનડીપીસી કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે 20 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. જેના કારણે સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને વધુ 6 દિવસ જેલમાં વિતાવવા પડશે. કોર્ટે ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર સતત 2 દિવસ સુધી સુનાવણી કરી. જે બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

Related posts

અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકીથી હાઇ અલર્ટ, રામમંદિર પાસે બ્લેક કમાન્ડો તહેનાત

Harshad Patel

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો આંચકો, 3 દિગ્ગજ ઇજાગ્રસ્ત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત અને રહાણે બહાર

Harshad Patel

જગદીશ ઠાકોર બન્યા કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ, પાર્ટીના સચિવે કરી સત્તાવાર જાહેરાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!