GSTV

અરવલ્લી/ સાઠંબાના ચોપલાવત દૂધ મંડળીના પશુપાલકોએ પોલીસ મથકે પહોંચીને કર્યો હોબાળો

અરવલ્લીના સાઠંબાના ચોપલાવત દૂધ મંડળીના પશુપાલકોએ પોલીસ મથકે પહોંચીને હોબાળો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ત્રણ માસથી દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા પગાર ચુકવામાં ના આવતા પશુપાલકો રોષે ભરાયા હતા અને દૂધમંડળીને તાળું મારી દીધું હતું..જો કે દૂધમંડળીને મારેલું તાળું પોલીસે ખોલી દેતા પશુપાલકો રોષે ભરાયા હતા અને પોલીસ મથકે પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો.

પશુપાલકો રોષે ભરાયા હતા અને પોલીસ મથકે પહોંચીને વિરોધ દર્શાવ્યો

READ ALSO

Related posts

IPL 2020: જાણો IPL રમવા ગયેલી મુંબઈ ઇન્ડિયન્સ સાથે કોણ-કોણ ગયું હતું!

Ankita Trada

SBI એ ગ્રાહકોની સુવિધા માટે શરૂ કરી નવી સર્વિસ! હવે કોઈપણ એડ્રેસ પર મગાવી શકશો ચેકબુક, આ રીતે કરોં ઓર્ડર

Ankita Trada

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!