અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી છે. પંતગ રસીકો વહેલી સવારથી આકાશી યુદ્ધ માટે સજ્જ થઈ છે, જ્યારે બીજી તરફ GSTV ટીમ સાથે સિંગર અરવિંદ વેગડાએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી.. તેમણે લોકોને સેફ અને કોવિડના નિયમ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી..