GSTV
Home » News » પ્રધાનમંત્રીના વારાણસીના આ ફેને જે કર્યું તે સાંભળીને તો નરેન્દ્ર મોદી પણ અચંબિત થઈ જશે

પ્રધાનમંત્રીના વારાણસીના આ ફેને જે કર્યું તે સાંભળીને તો નરેન્દ્ર મોદી પણ અચંબિત થઈ જશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકની દેશમાં કોઇ કમી નથી. મોદીની લોકપ્રિયતાનો અંદાજ તેમના ફેનની નિષ્ઠાથી લગાવી શકાય છે. વારાણસીથી વડા પ્રધાનના એક ફેનએ તેમના જન્મદિવસ પર ભગવાન હનુમાનને સોનાનો મુકુટ ચઢાવ્યો છે.

વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા તેમના ચાહકો વચ્ચે એટલી છે કે તેઓ તેમના માટે મરી મીટવા તૈયાર છે. આજે વડા પ્રધાન મોદીના જન્મદિવસ પર તેમના ફેન અરવિંદ સિંહ વારાણસીમાં સંકટ મોચન મંદિરમાં ભગવાન હનુમાનને સોનાનો મુકુટ ચઢાવ્યો છે.

વડા પ્રધાનના જન્મદિવસ પર અરવિંદ સિંહે જણાવ્યું કે લોકસભા ચૂંટણીથી પહેલા તેમને શપથ લીધી હતી કે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ફરી એકવાર સરકાર બનાવશે તો તેઓ 1.25 કિલોનો સોનાનો તાજ ભગવાન હનુમાનને ભેટ ચઢાવશે.

READ ALSO


Related posts

ધનતેરસના દિવસે મન મૂકીને કરો શોપિંગ, ભૂલથી પણ ન લાવો આ વસ્તુઓ ઘરે

Dharika Jansari

રોહિત શર્માએ રાંચી ટેસ્ટમાં રચ્યો નવો કીર્તિમાન, 71 વર્ષ જૂનો આ ખેલાડીનો તોડ્યો રેકોર્ડ

Dharika Jansari

કરિશ્મા કપૂરે શેર કર્યો થ્રોબેક ફોટો, ટોપ જિન્સ અને ખુલ્લા વાળમાં મચાવે છે ધમાલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!