GSTV
Home » News » મહિલા કમેન્ટેટરને અપમાનજનક શબ્દ બોલવાના મામલે આવ્યો નવો વળાંક, રૈયાણીએ કહ્યું, ‘મેં મહિલાને જોઈ જ નથી’

મહિલા કમેન્ટેટરને અપમાનજનક શબ્દ બોલવાના મામલે આવ્યો નવો વળાંક, રૈયાણીએ કહ્યું, ‘મેં મહિલાને જોઈ જ નથી’

રાજકોટમાં ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહિલા કોમેન્ટ્રેટરના સરાજાહેર અપમાન મામલે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સ્પષ્ટતા આપી છે. તેઓએ કહ્યુ કે મેં મહિલા એનાઉન્સરને જોયા નથી. મારા હિત શત્રુ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, શહેરના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમાઈ હતી.

ત્યારે મહિલા એન્કરે ઉપસ્થિત મહેમાનોના ઉલ્લેખમાં રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની સરનેમ બોલવાને બદલે અરવિંદ પટેલ બોલ્યા હતા. જે બાદ ધારાસભ્ય રૈયાણી અને તેના સાથી કોર્પોરેટર પીપળિયાએ મહિલા એન્કરને સ્ટેજ નીચે બોલાવી બેફામ ગાળો આપી હોવાન આક્ષેપ લાગ્યો છે. તેના પર અરવિંદ રૈયાણીએ સ્પષ્ટતા આપતા કહ્યુ કે મેં એન્કરને જોયા પણ નથી.

READ ALSO

Related posts

આજે કરવા ચોથ, જાણો કેટલા વાગ્યે ઉગશે ચાંદ

Dharika Jansari

દુનિયાના 80 કરોડ લોકો કુપોષણનો શિકાર, બાળકોમાં સૌથી વધુ પ્રમાણ

Mayur

અમદાવાદ : કટરથી ATM મશીન તોડી ચોરો 9 લાખ રૂપિયા લઈ રફુચક્કર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!