GSTV
Home » News » અરવિંદ કેજરીવાલે બીએસએફના શહીદ જવાન નરેન્દ્રસિંહના પરિવારની મુલાકાત લીધી

અરવિંદ કેજરીવાલે બીએસએફના શહીદ જવાન નરેન્દ્રસિંહના પરિવારની મુલાકાત લીધી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બીએસફ જવાન નરેન્દ્રસિંહના પરિવાર સાથે મુલાકાત કરી છે. નરેન્દ્રસિંહની હત્યા પાકિસ્તાની રેનજર્સ દ્વારા બર્બરતા પૂર્વક કરવામાં  આવી હતી, કેજરીવાલે  શહીદ જવાન નરેન્દ્રસિંહના પરિવારને આશ્વાસન આપ્યુ હતુ.

શહીદ જવાનના પરિવાર સાથે મુલાકાત બાદ કેજકીવાલે કહ્યુ કે,  દેશની રક્ષા કરી રહેલા જવાનો શહીદ થઈ રહ્યા છે. જેથી આ મામલે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવો જોઈએ. આ પહેલા કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, પાકિસ્તાન સામે ભારતીય સેના કેમ લાચાર છે. પીએમ મોદીની એવી કઈ મજબૂરી છે કે જેના કારણે પાકિસ્તાનને જવાબ આપવામાં આવતો નથી.

Related posts

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!